તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટ્રાફિક વોર્ડન સાથે બે શખ્સોઅે ધમાલ મચાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક વોર્ડન સાથે બે શખ્સોઅે ધમાલ મચાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મ્યુનિસિપલકોર્પોરેશન ચોકમાં બે શખ્સોઅે ટ્રાફિક વોર્ડન સાથે ધમાલ કરતા હોબાળો મચી ગયો હતો. ટ્રાફિક વોર્ડન નિરવ રાવતભાઇ ડવ શનિવારે બપોરે કોર્પોરેશન ચોકમાં ફરજ પર હતો અને તેણે સાઇડ બંધ કરી હતી ત્યારે ધસી આવેલા ડબલસવારી બાઇકે સાઇડ તોડી આગળ વધ્યું હતું. નિરવે બાઇકને અટકાવતા બાઇકસવાર ખોડિયારપરાના ઇલ્યાસ દાદુ ધુધા અને વાલજી ભાદા ભરવાડે માથાકૂટ કરી હતી. બનાવને પગલે પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને બંનેની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

નોંધનીય છે કે, શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા માટે ફરજ બજાવતા ટ્રાફિક વોર્ડનો અવાર નવાર વાહન ચાલકોના હુમલાનો ભોગ બની રહ્યા છે ત્યારે પોલીસે ટ્રાફિક વોર્ડન સાથે ગેરવર્તૂણક કરનારા વાહન ચાલકો સામે કાયદાનો દંડો ઉગામી કાર્યવાહી કરવાની માગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો