તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ત્રિરંગા યાત્રા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ત્રિરંગા યાત્રા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતસરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વાતંત્રય પર્વ પૂર્વે તા. 14મીને રવિવારે સવારે 8.15 કલાકે તિરંગા યાત્રા યોજાશે. તિરંગા યાત્રાનો હેતુ યુવાઓ અને લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના, સમાજિક સખદભાવના દેશ ભક્તિ વધે તેવો છે. તિરંગાયાત્રા રવિવારે સવારે કિસાનપરા ચોક, રેસકોર્સથી શરૂ થશે. જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરશે. કાર્યક્રમમાં મેયર જૈમનભાઇ ઉપાધ્યાય તથા આગેવાનો અને મનપાના અધિકારીઓ હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો