તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ |જેજે કુંડલિયાકોલેજ અને બજરંગ મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ

રાજકોટ |જેજે કુંડલિયાકોલેજ અને બજરંગ મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |જેજે કુંડલિયાકોલેજ અને બજરંગ મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ અને આયુર્વેદિક અવેરનેસ કાર્યક્રમનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડો. ભીમાણીએ વિદ્યાર્થીઓને આયુર્વેદિક ઉપચાર તથા આયુ અને વેદ વિશે સરળ ઉદાહરણ સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તકે ટ્રસ્ટના મંત્રી કાન્તિલાલ કારિયા, કોલેજના પ્રિન્સિપાલ પ્રીતિબેન ગણાત્રા તથા વિદ્યાર્થીગણે મોટી સંખ્યામાં હાજરી અાપી હતી.

પર્યાવરણ, આયુર્વેદિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...