તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટશહેર ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી

રાજકોટ | રાજકોટશહેર ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટશહેર ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી.ની 23મી સામાન્ય સભા તાજેતરમાં મળી હતી. મંડળીના પ્રમુખ મનીશભાઇ ભટ્ટના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્યસભામાં ધિરાણની મર્યાદા 8 લાખમાંથી 10 લાખ કરાઇ હતી. સભાસદોને 12 ટકા ડિવિડન્ડ જાહેર કરાયું હતું. ઉપરાંત તમામ સભાસદોને આકર્ષક ભેટ આપવાનું જાહેર કરાયું હતું. મંડળીના મંત્રી એન.ડી. વિરમગામાએ મંડળીની પ્રગતિનો અહેવાલ આપ્યો હતો. મંડળીના ઉપપ્રમુખ દેવેન્દ્રભાઇ દવે, સહમંત્રી બિપીનભાઇ સાવલિયા, ડાયરેક્ટર ભુપેન્દ્રસિંહ જાડેજા સહિતનાએ હાજરી આપી હતી.

શિક્ષક ધિરાણ મંડળીની સામાન્ય સભા

અન્ય સમાચારો પણ છે...