તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટનાવોર્ડ નં.2 ભોમેશ્વર વાડી વીસ્તારની શેરીઓમાં રસ્તાની બંને

રાજકોટ | રાજકોટનાવોર્ડ નં.2 ભોમેશ્વર વાડી વીસ્તારની શેરીઓમાં રસ્તાની બંને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટનાવોર્ડ નં.2 ભોમેશ્વર વાડી વીસ્તારની શેરીઓમાં રસ્તાની બંને સાઇડ સોલ્ડરમાં પેવિંગ બ્લોકનું કામ મંજૂર કરાવી તેનું ખાતમુહૂર્ત વોર્ડ નં.2ના પ્રભારી શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ અને વોર્ડ નં.2ના ભાજપના કોર્પોરેટર દ્વારા કરાયું હતું. છેલ્લા ઘણા સમયથી વિસ્તારના લોકોે પડતી હાલાકીનો હવે અંત આવશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું. તકે ડે. મેયર દર્શિતાબેન શાહ, મનીશભાઇ રાડિયા, જયમીનભાઇ ઠાકર, સોફિયાબેન દલ, રાજેન્દ્રસિંહ ગોહેલ સહિતનાએ હાજરી આપી હતી.

વોર્ડ નં. 2માં વિસ્તારની શેરીઓમાં પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું

અન્ય સમાચારો પણ છે...