તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટવૈષ્ણવ સાધુ સમાજ (બાવા વૈરાગી) સમાજ આયોજિત તેજસ્વી

રાજકોટ | રાજકોટવૈષ્ણવ સાધુ સમાજ (બાવા વૈરાગી) સમાજ આયોજિત તેજસ્વી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટવૈષ્ણવ સાધુ સમાજ (બાવા વૈરાગી) સમાજ આયોજિત તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ તા. 29મી જુલાઇને શનિવારે બપોરે 3 થી 6.30 દરમિયાન અરવિંદાઇ મણિયાર હોલ ખાતે રાખવામાં આવ્યો છે. સમારંભ માટે વર્ષ - 2017માં ધો. 5 થી 12માં 60 ટકા તથા કોલેજમાં 50 ટકા ઉપરના માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓએ તેની માર્કશીટની ઝેરોક્સ નકલ પાછળ નામ, સરનામુ તથા ફોન નંબર લખી મંગળદાસબાપુ દેસાણી, ન્યૂ ધરતી ટ્રેડર્સ,કોઠારિયા મેઇન રોડ, હરેશભાઇ ગોંડલિયા, કૃષ્ણનગર 3/7 કોર્નર, વિદ્યા નિકુંજ સ્કૂલ સામે મવડી ખાતે પહોંચતી કરવાની રહેશે.

રાજકોટ વૈષ્ણવ સાધુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનાશે

અન્ય સમાચારો પણ છે...