તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ગારડીવિદ્યાપીઠ દ્વારા દશાબ્દિ વર્ષની વર્ષની ઉજવણી તાજેતરમાં કરવામાં

રાજકોટ | ગારડીવિદ્યાપીઠ દ્વારા દશાબ્દિ વર્ષની વર્ષની ઉજવણી તાજેતરમાં કરવામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગારડીવિદ્યાપીઠ દ્વારા દશાબ્દિ વર્ષની વર્ષની ઉજવણી તાજેતરમાં કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ગારડી વિદ્યાપીઠ કેમ્પસ પર વીએમ મહેતા ઇન્સ્ટિ. ઓફ આયુર્વેદ મેડિસીન એન્ડ સર્જરી કોલેજ સંલગ્ન સ્વ. રમણિકલાલ શિવલાલ શાહ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જય અને જિનિયસ સ્કૂલના બાળકોએ મ્યુઝિકલ બેન્ડ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન ડીવી મહેતા, કિરણ મહેતા, જય મહેતા, કમલેશ મહેતા સહિતનાએ સહયોગ આપ્યો હતો.

ગારડી વિદ્યાપીઠ ખાતે આયુ. હોસ્પિટલનું લોકાર્પણ

અન્ય સમાચારો પણ છે...