• Gujarati News
  • National
  • યોગ | બ્રહ્માકુમારીઝ દ્વારા નેશનલ કોન્ફરન્સ માટે નામ નોંધણી

યોગ | બ્રહ્માકુમારીઝ દ્વારા નેશનલ કોન્ફરન્સ માટે નામ નોંધણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પ્રજાપિતા બ્રહ્માકુરીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શાંતિવન, આબુ રોડ ખાતે 31 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર નેશનલ કોન્ફરન્સ અને મેડિટેશન રિટ્રીટનો કાર્યક્રમ યોજાશે. ‘આધ્યાત્મિક જ્ઞાનોદય દ્વારા વ્યાપારમાં સ્વર્ણિમ યુગ’ વિષય પર કોન્ફરન્સ યોજાશે. કોન્ફરન્સમાં જવા ઇચ્છુક ભાઇઓ, બહેનોએ 20 જુલાઇ સુધીમાં બ્રહ્માકુમારીઝ જયોતિદર્શન, 1-પંચશીલ સોસાયટી, ગોંડલ રોડ ખાતે સવારે 7 થી 12 અને સાંજે 4 થી 8 નામ નોંધણી કરાવી દેવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...