તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સભ્યની ગ્રાન્ટ લોકો સુધી પહોંચાડો, કોઇ રોકે તો DDO પગલાં ભરે: પ્રમુખ

સભ્યની ગ્રાન્ટ લોકો સુધી પહોંચાડો, કોઇ રોકે તો DDO પગલાં ભરે: પ્રમુખ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરિયાએ આજે નાયબ જિલ્લા વિકાસ અધિકારી મારફત જિલ્લા વિકાસ અધિકારી તેમજ શાખા અધિકારીઓ પાસેથી વિકાસના કામો માટેનો અહેવાલ માંગ્યો છે, સભ્યની ગ્રાન્ટમાં કોઇ વિવાદ હોય તો સભ્યને તુરંત જાણ કરે તેમજ સભ્યની ગ્રાન્ટને તાત્કાલિક લોકો સુધી પહોંચાડવામાં આવે અને તેમાં ટીડીઓ અથવા એસ.ઓ. કામ રોકે તો જિલ્લા પ્રમુખને જાણ કરવામાં આવે અને ડીડીઓ તેમની વિરુધ્ધ પગલાં ભરે.

અન્ય સમાચારો પણ છે...