તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ, ગુરુવાર, 28 જૂન, 2018 | 7

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ, ગુરુવાર, 28 જૂન, 2018 | 7
મનપાએ ભૂલ સુધારી, દબાણ દૂર કર્યું
રાજકોટ | તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મળેલી ફરિયાદ મળી હતી. જેમાં અમીન માર્ગ વિસ્તારમાં મયૂરનગર પાસે સ્નોહીલ એપાર્ટમેન્ટ તથા આસપાસના ફ્લેટધારકોએ ઇન્ટર પેવિંગ બ્લોકની કામગીરી ખોટી રીતે થતી હોવાની રજૂઆત કરી હતી. કમિશનરે સ્થળ મુલાકાત લઇ આ કામગીરી રોડ લેવલ પર કરવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...