તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સામાજિક | રાજકોટ મતદાર એકતા મંચનો પર્દાફાશ કાર્યક્રમ

સામાજિક | રાજકોટ મતદાર એકતા મંચનો પર્દાફાશ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટ મતદાર એકતા મંચ જાગ્રત અને તટસ્થ મતદારોનું બીજરાજકીય સંગઠન દ્વારા 1 જુલાઇને રવિવારના રોજ અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે સવારે 8 થી 7 પર્દાફાશ કાર્યક્રમ યોજાશે. લોકતંત્રની પાઠશાળા શીર્ષક હેઠળ અધ્યાત્મક, ઇતિહાસ, બેંકોની માયાજાળ, બંધારણનું સ્પષ્ટ દર્શન, આઝાદી પછી પક્ષતંત્ર દ્વારા જુલમ અને શોષણની પરાકાષ્ઠા જેવા વિષયો પર વકતાઓ પ્રવચન આપશે.

અન્ય સમાચારો પણ છે...