તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગીતાંજલિ કોલેજમાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન

ગીતાંજલિ કોલેજમાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, રાજકોટ દ્વારા ગીતાંજલી કોલેજ, સુચક રોડ, મોદી હોસ્પિટલ સામે, રાજકુમાર કોલેજ પાછળ, રાજકોટ ખાતે 30 જુન ના સવારે ૧૦ કલાકે એક ઔદ્યોગિક મેળાનું આયોજન કરાયું છે. આ ઔદ્યોગિક મેળામાં ધો. 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, આઈ. ટી. આઈ. પાસ અને ડીપ્લોમાં પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. વધુ વિગત માટે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, 1/3 બહુમાળી ભવન, રાજકોટ રૂબરૂ અથવા ફોન નંબર 0281-2440419 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...