તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | આજીવસાહત, ખોડિયારનગરમાં જય મુરલીધર યુવા ગ્રૂપ દ્વારા નવરાત્રી

રાજકોટ | આજીવસાહત, ખોડિયારનગરમાં જય મુરલીધર યુવા ગ્રૂપ દ્વારા નવરાત્રી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | આજીવસાહત, ખોડિયારનગરમાં જય મુરલીધર યુવા ગ્રૂપ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. બાળાઓને રાસ ગરબાની તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં 10 વર્ષની બાળાએ સાચા નાગ સાથે રાસ લીધા હતા. સંજયભાઇ ઓળકિયા, સચીન બોરિચા, દિવ્યરાજ ઘાઘલ વગેરે કાર્યક્રમના આયોજન માટે સહકાર આપશે.

યુવા ગ્રૂપ દ્વારા રાસ ગરબાની તાલીમ

અન્ય સમાચારો પણ છે...