તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | કંપનીસેક્રેટરી રાજકોટ ચેપ્ટર તથા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ

રાજકોટ | કંપનીસેક્રેટરી રાજકોટ ચેપ્ટર તથા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કંપનીસેક્રેટરી રાજકોટ ચેપ્ટર તથા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જી.એસ.ટી પર સેમીનાર યોજાયો હતો. સેમિનારમાં રાજ્ય સ્તરે જી.એસ.ટી.પર થતા ફેરફારો વિશે માહિતી રાજકોટ ચેપ્ટરના પ્રમુખ પૂર્વીબેન દવે, નયનભાઇ શેઠ વિસ્તુત જીએસટી વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં શિવલાલભાઇ પટેલ વગેરે હાજર રહ્યા હતા. જીએસટી અંતર્ગત મુંઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરાઇ હતી.

કંપની સેક્રેટરી ચેપ્ટર દ્વારા GSTની માહિતી

અન્ય સમાચારો પણ છે...