તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot જિલ્લાકક્ષાની ગર્લ્સ, ઓપન એજની કુસ્તી સ્પર્ધા યોજાઇ

જિલ્લાકક્ષાની ગર્લ્સ, ઓપન એજની કુસ્તી સ્પર્ધા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લાકક્ષાની અન્ડર-14 ગર્લ્સ અને ઓપન એજ ગ્રૂપની અલગ અલગ વેઇટ ગ્રૂપની કુસ્તી સ્પર્ધા યોજાઇ હતી. અન્ડર-14 35 કિ.ગ્રા.માં નિયતી કાલરિયા, 32 કિ.ગ્રા.માં વાડોલિયા નેહલ, 30 કિ.ગ્રા.માં ઇશા વોરા, 38 કિ.ગ્રા.માં ચૌહાણ ફોરમ પ્રથમ સ્થાને રહી છે, જ્યારે ઓપન એજ ગ્રૂપના 44 કિ.ગ્રા.માં બાવળિયા જાગૃતિ, 48 કિ.ગ્રા.માં કોમલ ચાવડા, 51 કિ.ગ્રા.માં બકુ અંજલિ અને 55 કિ.ગ્રા.માં બધુ વિધિલ્યા પ્રથમ ક્રમે રહી હોવાનું કન્વીનર અશફાક ઘૂમરાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...