તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot એલ.જી.ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓની એથ્લેટમાં સિદ્ધિ

એલ.જી.ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓની એથ્લેટમાં સિદ્ધિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | એલ.જી.ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી એથ્લેટિકની ઓપન એજ ગ્રૂપમાં ફળદુ આયુષીએ 100મી.દોડમાં ત્રીજુ, ઝોનકક્ષાની અન્ડર-17 લાંબી કૂદમાં ખાટલિયા ધ્રુવે બીજુ, અન્ડર-14 200મી. દોડમાં પરસાણા હિરેને બીજુ, 400મી.દોડમાં ખૂંટ દિપેશે બીજુ, 200મી.દોડમાં સંચાણિયા મહેકે બીજુ, લાંબી કૂદમાં સાવરિયા મહિમાએ ત્રીજુ, 400મી.દોડમાં ગણાત્રા કિશને પહેલો ક્રમ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...