તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot રાજકોટ | રણજીતસિંહ બહાદુરસિંહ ગોહિલ (નિવૃત્ત ચીફ એકાઉન્ટન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)

રાજકોટ | રણજીતસિંહ બહાદુરસિંહ ગોહિલ (નિવૃત્ત ચીફ એકાઉન્ટન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રણજીતસિંહ બહાદુરસિંહ ગોહિલ (નિવૃત્ત ચીફ એકાઉન્ટન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) તે કરણસિંહ, રાજેન્દ્રસિંહ, સહદેવસિંહના ભાઇ તથા જયદીપસિંહ, હરદીપસિંહના પિતા અને ક્રિષ્ણદેવસિંહ સહદેવસિંહ ગોહિલના મોટાબાપુજી અને દેવેન્દ્રસિંહ કરણસિંહ ગોહિલના કાકા અને વિરેન્દ્રસિંહ, ઉપેન્દ્રસિંહ નવલસિંહ જાડેજાના મામા અને નીતુભા એન.વાઘેલાના સાઢુભાઇ, કનકસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (સૌ.યુનિ.), ઇન્દ્રસિંહના કાકાજી સસરા તા. 2ના અવસાન પામેલ છે. બેસણું તા. 6ને શનિવારના રોજ સાંજે 4 થી 6 સોમનાથ મહાદેવ મંદિર, ગૌરવ પાર્ક, પુસ્કરધામ મેઇન રોડ, રાજકોટમાં રાખેલ છે.

ચતુરદાસ ગોરધનદાસ લશ્કરીના પત્ની અને વિજયભાઇ, અજયભાઇ, સુધાબેન નરેન્દ્રભાઇ અગ્રાવતના માતા રશીલાબેન ચતુરદાસ લશ્કરીનું તા. 2ના અવસાન થયું છે.

ગુર્જર સુથાર મૂળ હડાળા હાલ રાજકોટ મિસ્ત્રી ભૂપતભાઇ ગોકળદાસ પંચાસરા (ઉ.વ.66)તે હિરેનભાઇ, કલ્પેશભાઇ, વિરલભાઇના પિતા અને સ્વ.દયાળજીભાઇ, શાંતિભાઇ, સ્વ.બાબુલાલ, મનુભાઇ, હેમીબેન, મંજુબેન, સ્વ.રમાબેન, સ્વ.હકુબેનના ભાઇ, મિસ્ત્રી સ્વ.કેશવજીભાઇ કરશનભાઇ ચંદ્રેશા (જામનગર)ના જમાઇનું તા. 3ના અવસાન થયું છે. બેસણું તા. 5ના સાંજે 4.30 થી 6 વિશ્વકર્મા કેળવણી મંડળ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ 7/10 રાજકોટમાં રાખેલ છે.

કચ્છી લોહાણા ગામ નખત્રાણા હાલ રાજકોટ મંગલદાસ નારણજી પલણ (ઉ.વ.103)તે પ્રભાબેનના પતિ, જેન્તીલાલ, રસીકભાઇ, રાજુભાઇ, કિરીટભાઇ, સ્વ.કિશોરભાઇ પુષ્પાબેન, ગણાત્રા પદમાબેન અનિલભાઇ, મીરાણી અરૂણાબેન કમલેશભાઇ માણેકના પિતા અને સ્વ.જમનાદાસ નારણજીના મોટાભાઇ અને રામજીભાઇ માધવજીભાઇ કોટક (વાંકાનેર)ના બનેવી તા. 3ના અવસાન પામેલ છે.બન્નેપક્ષની પ્રાર્થનાસભા તા. 5ના સાંજે 5 થી 6 કચ્છી લોહાણા મહાજન વાડી, મોરબી રોડ, રાજકોટમાં રાખેલ છે.

ખુબચંદ મોહનદાસ વંજાણીના પત્ની ગં.સ્વ.સુંદરીબેન ખુબચંદ વંજાણીનું તા. 3ના અવસાન થયું છે. તે જેઠાનંદ, મેઘરાજ, હાલારામ, ભગવાનદાસ, જયકિશન, અશોકભાઇ વંજાણીના માતાનું ઉઠમણું (પઘડીયું) તા. 5ના ગુરુ આશિષ, બ્લોક નં-98/2 સરકારી કર્મચારી સોસાયટી, રૈયારોડ ખાતે સાંજે 5.30 કલાકે રાખેલ છે.

ગો.વા.લક્ષ્મીચંદ મોહનલાલ ધાબલીયાના પુત્ર (વેરાવળ) જગદીશભાઇ (ઉ.વ.64)તે કિશોરભાઇ, જયસુખભાઇના નાનાભાઇ, રંજનબેન ગુણવંતરાય મુંજયાસરા તથા સરોજબેન ચંદ્રકાંત ગગલાણીના મોટાભાઇ, જનક, રાધવના પિતા અને લલિતભાઇ, રાજેશ, તુષાર, પ્રીતીબેન ભાવેશભાઇ વસાણી, વૈશાલી હસમુખરાય ગગલાણી, મીરા કશ્યપભાઇ વૈદ, સંગીતા ધર્મેશભાઇ જોષીના કાકાનું તા. 2ના અવસાન થયું છે. સાદડી તા. 5ના સાંજે 4 થી 6 ધ્રુવ એપાર્ટમેન્ટ, ગણેશ પાર્ક-2, બાપા સીતારામ ચોક, રૈયારોડ રાજકોટમાં રાખેલ છે.

મૂળ ગુંદાળા સ્વ.જાદવભાઇ પોપટભાઇ ગોંડલીયા અને મગનભાઇ, નાનુભાઇ ગોંડલીયાના ભાઇ અને મહેશભાઇ ગોંડલીયાના પિતા રવજીભાઇ પોપટભાઇ ગોંડલીયાનું તા. 3ના અવસાન થયું છે. બેસણું તા. 5ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, બાપા સીતારામ મંદિર, ખોડિયાર મંદિર પાસે, રૈયા ગામ રાજકોટમાં રાખવામાં આવેલ છે.

ગં.સ્વ.લાભુબેન બચુભાઇ માંડલીક (ઉ.વ.89)તે નટુભાઇ, ડો.ભરતભાઇ, કિશોરભાઇના માતાનું તા. 1ના હરીદ્વાર ખાતે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 5ના સાંજે 4 થી 6 નવદુર્ગા હોલ, યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક રાજકોટમાં રાખેલ છે.

લુહાર જ્ઞાતિના મનસુખભાઇ ધનજીભાઇ પરમારના પત્ની કંચનબેન (ગૌરીબેન) (ઉ.વ.65) તે મહેશભાઇ, નીતિનભાઇ, દક્ષાબેનના માતા તથા યોગેશ, ડિમ્પલ, નયેનશકુમારના દાદી તથા બાબુલાલ નારણભાઇ દાવડાના સાસુુનું તા. 1ના અવસાન થયું છે. બેસણું તા.5ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે, રામેશ્વર ચોક, સુભાષનગર, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સ્વ.ચત્રભુજ પ્રભુદાસ પૂજારાના પુત્ર સ્વ.જયંતીલાલ ચત્રભૂજ પૂજારાના પત્ની દમયંતિબેન (ચંદ્રિકાબેન) તે દિપક,ઘનશ્યામ, સ્વ.ભાવેશ, રેખાના માતા તથા રાજેશભાઇ કક્કડ (કૂવાડવા)ના સાસુમાનું તા.3ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.5ને શુક્રવારના રોજ સાંજે 5 કલાકે, તેમના નિવાસસ્થાન, 2-રઘુવીરપરા, પરાબજાર મેઇન રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવી છે.

રાઠોડ શાંતાબેન છગનભાઇ (મૂળ દાદર, હાલ રાજકોટ) તે રમેશભાઇ, રસિકભાઇ, કિશોરભાઇ, ભૂપત ભાઇના માતાનું અવસાન થયું છે. બેસણું તા.6ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, હુડકો કવાર્ટર સી-310, ફાયરબ્રિગેડની બાજુમાં, કોઠારિયા મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

નવગામ ભાટિયા| હાલ રાજકોટ રણજીતસિંહ (નાનાભાઇ)(ઉ.વ.83) તે સ્વ.જમનાદાસ વીરજી વેદના પુત્ર તથા ઇન્દુબેનના પતિ તથા સ્વ.નરોત્તમદાસ દામોદરદાસ સંપટના જમાઇ તથા સ્વ. ભીખુભાઇ, સ્વ. ભાનુબેન જેન્તીલાલ ઉદેશીના ભાઇ તથા ભરત, સ્વ.જનક, અ.સૌ. ભારતી ભરતભાઇ ઉદેશીના કાકાનું તા.3ના અવસાન થયું છે. ઉઠમણું તા.6ને શનિવારના રોજ સાંજે 5.30 કલાકે, ભાટિયા બોર્ડિંગ, રેલવે જંકશન સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

જાંબાળા(ગિર) |હાલ તરશિંગડા (ગિર) નિવાસી રામાનંદી સાઘુ કિરિટભાઈ ભક્તિરામ નિમાવત ના ધર્મપત્ની જયોતિબેન (ઉ.વ.47) તે અભયકુમાર, કમલેશકુમાર ના માતુશ્રી નુ તા : 3 ને બુઘવાર ના રોજ અવસાન થયેલ છે.તેમનુ બેસણું તા : 5 ને શુક્રવાર ના રોજ સાંજે 3થી5 કલાકે, તરશિંગડા ગામે રાખેલ છે.

જેતપુર |રજનીકાંત કેશવલાલ જયસ્વાલ (બટુકભાઇ ઉ.વ.71)તે જયસુખભાઇ, જગદીશભાઇ, પ્રવીણભાઇ, રાજેશભાઇના મોટાભાઇ તા. 4ના અવસાન પામેલ છે. બેસણું તા. 6ના સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન બાપુની વાડી, જેતપુરમાં રાખેલ છે.

ગોંડલ | લુહાર લાભુબેન બચુભાઈ પરમાર ઉ.વ. 85, તે અશોકભાઈ, દેવેન્દ્રભાઈ, જશુબેન તથા હંસાબેનના માતા, કરસનભાઈ માધાભાઈ મકવાણા સાવરકુંડલા ના દીકરીનું અવસાન થયેલ છે, બેસણું તારીખ 5 શુક્રવાર, સાંજે 4 થી 6 કલાકે લુહાર જ્ઞાતિ ની વાડી, વિઠ્ઠલવાડી રોડ, સાઇડિંગ રોડ, લાતી પ્લોટ, ગોંડલ ખાતે.

બારોટ લખધીરભાઈ નાથાભાઈ ઉ.વ. 59 નિવૃત ખેતીવાડી અધિકારી, તે બટુકભાઈ, બાબુભાઈ, પ્રવીણભાઈ ના નાનાભાઈ સ્વ ગૌરવ ના પિતા તથા ભરતભાઈ બારોટ મહેશભાઈ શુભમ ના કાકાનું તારીખ 4 ના અવસાન થયેલ છે બેસણું તારીખ 6ના સવારના આઠથી 5 વાગ્યા સુધી મુકામે રાખેલ છે.

ઔદિચ્ય ખરેડી સ.બ્રાહ્મણ નવાગામ તા.ગોંડલ નિવાસી સ્વ. પ્રાણલાલ સદાશંકર મહેતા (માહિતી ખાતુ નિવૃત કર્મચારી) ના પત્ની લલીતાબેન પ્રાણલાલ મહેતા (ઉ.વ. 83)તે જયસુખભાઈ , દિનેશભાઈ ના ભાભી , તથા રસીકભાઈ,(માહિતી ખાતુ), ભરતભાઈ, વિજયભાઈ ના માતૃશ્રી તથા નેહા , સુનિલ, રોનક, કિષ્ના ના દાદીમાં તથા દેરડી નરેન્દ્રભાઈ મહેતા (કિલુઅદા) ના સાસુ તા3/10/18 ને બુધવાર ના રોજ કૈલાશવાસ થયેલ છે તેમનુ બેસણું તા 5/10/18 નેશુક્રવાર ના રોજ સાંજે 3 થી 5 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાને નવાગામ ખાતે રાખેલ છે.

જામનગર| વિશા ઓશવાળ જૈન સ્વ.ચંદ્રકાન્ત માનસંગ પારેખના પત્ની કુસુમબેન(ઉ.વ.75)તે જીનેશભાઇ,શીતલબેન રાજીવભાઇ મહેતા,રૂપલબેન મલયભાઇ વોરાના માતા,સોરમબેનના સાસુ,કયાનના દાદી,અજરામર અભેચંદ દોશીના પુત્રીનું તા.3 ના અવસાન થયું છે.સદગતની પ્રાર્થનાસભા તા.5 ના સવારે 10 થી 11 મલ્ટી પર્પસ હોલ,લોઠા એકવા,ઠાકુરમોલની સામે,મુંબઇ ખાતે રાખેલ છે.

મોરવડ |કછોટ ઉકાભાઇ દેવશીભાઇ તે પ્રવિણભાઇ, રમેશભાઇ, ભરતભાઇના પિતાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ને શનિવારે તેમના નિવાસસ્થાન મોરવડ ખાતે રાખવામાં આવ્યું છે.

માણાવદર |દેકિવાડિયા છગનભાઇ ભોજાભાઇ(ઉ.વ.84)તે નાનજીભાઇ, કાન્તીભાઇ, શાંતીભાઇના પિતાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.5ને સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી બાલકૃષ્ણ કોમ્યુનિટી હોલ, પાવર હાઉસ પાછળ, માણાવદર ખાતે રાખ્યું છે.

લીંબાણી વિજયાબેન વિઠ્ઠલદાસ (ઉ.વ.92)તે રમેશભાઇ(પેટ્રોલપંપ)ના માતાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ને શનિવારના રોજ સાંજના 4 થી 6 કલાકે, તેમના નિવાસસ્થાન વ્યંકટેશ કૈલાસ ગાર્ડન સામે, માણાવદર ખાતે રાખ્યું છે.

જૂનાગઢ |મચ્છુ કઠીયા સહી સુતાર પીઠડીયા વિજયભાઇ(ઉ.વ.46)તે નારણભાઇના પુત્ર, રાજુભાઇના ભાઇ, ઉત્તમભાઇના કાકાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.5ને શનિવારના રોજ સાંજના 4 થી 6 કલાકે, સિધ્ધનાથ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ રાખ્યું છે.

પોપટ અશોકભાઇ તે સ્વ.મોહનલાલભાઇના પુત્ર, અનિલભાઇ, સ્વ.વર્ષાબેન જોબનપુત્રા(વાસીયાળી), સીમાબેન ઘેલાણી(ધ્રાંગધ્રા), સ્વ.ગીતાબેન વિઠ્ઠલાણી(વેરાવળ)ના ભાઇનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.5ને સાંજના 4 થી 5, તેમના નિવાસસ્થાન સોની ફળીયુ, સલાટવાડા, માલીવાડા રોડ, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

કાછડીયા ત્રિકમભાઇ કડવાભાઇ (ઉ.વ.75)તે અરવિંદભાઇ, ભરતભાઇના પિતા, રમણીકભાઇ પાઘડાર, રસિકભાઇ ચોથાણીના સસરાનું તા.4ના ચિરોડા ગામે અવસાન થયું છે.

માંગરોળ |કક્કડ રમાબેન (ઉ.વ.71)તે સ્વ.મધુસુદનભાઇના પત્ની, જગદીશભાઇ, સ્વ.હિતેષભાઇ, મનિષભાઇ, કેતનભાઇ, કલ્પનાબેનના માતા, વિનોદભાઇના ભાભી, જગદીશ ભાઇ કારીયાના સાસુ, ઠકરાર દ્વારકાદાશ(માધવપુર)ના પુત્રીનું તા.3ના અવસાન થયું છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.5ને સાંજના 4 થી 5, લોહાણા મહાજન વાડી, માંગરોળ ખાતે રાખેલ છે.

માળિયા-હાટીના| કાનાબાર ઠા.પરષોતમભાઇ મગનલાલભાઇ (ઉ.વ.85)તે પ્રવિણભાઇ, જગદીશભાઇ, ભરતભાઇ, નયનાબેન, કિરણબેનના પિતા, સોમજીભાઇ ધનેશાના જમાઇનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું તથા શ્વસુર પક્ષની સાદડી તા.5ને સાંજના 4 થી 5, લોહાણા મહાજન વાડી, કુકસવાડા ખાતે રાખ્યું છે.

ભંડુરી નિવાસી રાઠોડ મોહનભાઇ વશરામભાઇ (ઉ.વ.83)તે હરસુખભાઇ, હેમંતભાઇ, રમેશભાઇ, મનહરભાઇના પિતાનું તા.2ને મંગળવારના રોજ ભંડુરી ખાતે અવસાન થયું છે.

માધવપુર| ઠકરાર મનસુખલાલ ભાઇ(ઉ.વ.75)તે નંદલાલભાઇ, પરેશભાઇના પિતાનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી (બાબુભાઇ, સુખાભાઇ, જગદીશભાઇ લુક્કા)તા.5ને શુક્રવારના રોજ સાંજના 4 થી 5 કલાકે, લોહાણા મહાજનવાડી, માધવપુર ખાતે રાખેલ છે.

આદિત્યાણા |વ્યાસ કાંતાબેન હર્ષદરાયભાઇ(ઉ.વ.85)તે રમેશભાઇ ભટ્ટના બહેન, નિતીનભાઇ ભટ્ટના ફઇનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું તા.8ને સોમવારના રોજ સાંજના 4:30 કલાકે તેમના નિવાસસ્થાન ખાતે રાખ્યું છે.

વેરાવળ |દેવાણી ચંપાબેન જેન્તીભાઇ(ઉ.વ.75)તે સ્વ.જમનાદાસભાઇ કક્કડના પુત્રી, મનુભાઇ, કિશોરભાઇ, ચંદુભાઇ, ભરતભાઇના બેન, ઘનશ્યામભાઇ, હરીશભાઇ, માધવભાઇ, ડો.દિપેશભાઇ, મયુરભાઇ, કિશનભાઇના ફઇનું ે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.6ને શનિવારના રોજ સાંજના 4 થી 6 કલાકે, લોહાણા મહાજન વાડી, માળીયા હાટીના ખાતે.

અન્ય સમાચારો પણ છે...