તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot તો આ ટેસ્ટ મેચ પણ ઐતિહાસિક બની ગયો હોત

તો આ ટેસ્ટ મેચ પણ ઐતિહાસિક બની ગયો હોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તો આ ટેસ્ટ મેચ પણ ઐતિહાસિક બની ગયો હોત
ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેના ટેસ્ટ મેચને યાદગાર બનાવવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા વિશ્વ ક્રિકેટના દિગ્ગજ વેસ્ટ ઇન્ડિઝના સર ગેરી સોબર્સને મેચ નિહાળવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જે નિમંત્રણને માન આપી ગેરી સોબર્સ આવવા માટે તૈયાર પણ થઇ ગયા હતા, પરંતુ વેસ્ટ ઇન્ડિઝમાં આવેલા વાવાઝોડાને કારણે તેમણે રાજકોટના ટેસ્ટ મેચમાં આવવાનું રદ કરી દીધું હોવાનું એસો.ના મીડિયા મેનેજર હિમાંશુ શાહે જણાવ્યું હતું. જો ગેરી સોબર્સ હાજરી આપી હોત તો આ ટેસ્ટ મેચ પણ ઐતિહાસિક બની જાત.

અન્ય સમાચારો પણ છે...