તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | વડોદરાખાતે તાજેતરમાં ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા દ્વારા નેશનલ

રાજકોટ | વડોદરાખાતે તાજેતરમાં ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા દ્વારા નેશનલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વડોદરાખાતે તાજેતરમાં ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા દ્વારા નેશનલ વાડો કરાટે ચેમ્પિયનશિપ- 2017 યોજાઇ હતી. જેમાં રાજકોટના સૂરજ ગોહિલે બ્લેકબેલ્ટ કેટેગરીમાં િસલ્વર મેડલ, દીપ પટેલે કલર બ્લેટ કેટેગરીમાં સિલ્વર મેડલ તેમજ પ્રણવ રાઠોડે કલર બ્લેટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અને અંશ ગુરખાએ કલર બ્લેટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. રાજકોટની આકાર માર્શલ આર્ટસ અેકેડમીમાં તાલીમ મેળવતા ચારેય ખેલાડીઓને જાપાનના શિહાન કત્સુયુકિકોહામાના હસ્તે મેડલ આપવામાં આવ્યા હતા. વાડો કરાટે ચેમ્પિયનશીપમાં વધુ એક વખત રાજકોટના ખેલાડીઓએ સિધ્ધિ મેળવતા ખુશીનો માહોલ છવાયો છે.

વાડો કરાટે ચેમ્પિયનશિપમાં રાજકોટને 4 મેડલ

અન્ય સમાચારો પણ છે...