તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ચુનારાવાડનજીક લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતી લીલુ રઘુભાઇ જોગરાણા નામની

રાજકોટ | ચુનારાવાડનજીક લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતી લીલુ રઘુભાઇ જોગરાણા નામની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ચુનારાવાડનજીક લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતી લીલુ રઘુભાઇ જોગરાણા નામની પરિણીતાએ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ લીલુને માનસિક તકલીફ હોવાને કારણે છેલ્લા કેટલાક સમયથી મરી જવાનું રટણ કરતી હતી. અંતે બીમારીથી કંટાળી અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવની ચાર સંતાન માતાની છત્રછાયા ગુમાવી છે.

મરી જવાનું રટણ કરતી ચાર સંતાનની માતાએ મોત વહાલું કર્યું

અન્ય સમાચારો પણ છે...