• Gujarati News
  • National
  • સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાઇ રક્તદાન કેમ્પ

સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાઇ રક્તદાન કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલના જન્મદિન નિમિત્તે 11 જુલાઇના સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવ હતી. જેમાં 2800 રક્તની બોટલ એકત્રીત થઇ હતી. ખોડલધામ ટ્રસ્ટના સ્થાપક નરેશભાઇ પટેલની અત્યાર સુધીમાં 125 કરતા વધુ વખત રક્તતુલા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...