• Gujarati News
  • National
  • મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વિધવા અને વિદ્યાર્થીઓને રોકડ સહાય આપવામાં આવી

મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વિધવા અને વિદ્યાર્થીઓને રોકડ સહાય આપવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વિધવા અને વિદ્યાર્થીઓને આર્થિક રોડક સહાય આપવામાં આવી હતી. વિધવા, નિરાધાર બહેનોને અને ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને રોકડ સહાય રૂ. 3,65,000 ચુકવાઇ હતી. સત્સંગી સેવક મનસુખભાઇ પરમાર, રમેશભાઇ, દિનેશભાઇ ચૌહાણ, સમિતિના ચેરમેન સુરેશભાઇ ચૌહાણ વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...