• Gujarati News
  • National
  • વિરાણી હાઇસ્કૂલમાં સામાજિક વિષયો પર યોજાઇ ચિત્ર સ્પર્ધા

વિરાણી હાઇસ્કૂલમાં સામાજિક વિષયો પર યોજાઇ ચિત્ર સ્પર્ધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરાણી હાઇસ્કૂલમાં સામાજિક વિષયો પર યોજાઇ ચિત્ર સ્પર્ધા
રાજકોટ : વિરાણી હાઇસ્કૂલ દ્વારા જળ બચાવો, બેટી બચાવો, પર્યાવરણ, મતદાર જાગૃતિ વિષયો પર ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. એકથી ત્રણ ક્રમે રાજપુરા રક્ષિત, ચૌહાણ વિશાલ, કાદરી અખતર, પંચોલી ઓમ, બોરીચા પ્રશાંત, વાઘેલા સંજય વિજેતા થયા હતા. ચિરાગભાઇ ધામેચા, જય દવેના હસ્તે વિજેતાઓને ઇનામ, મેડલ, પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...