તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઔદ્યોગિક મિલકતોનો રિ સરવે કરાશે

ઔદ્યોગિક મિલકતોનો રિ- સરવે કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાપાલિકાએ શહેરની ઔદ્યોગિક મિલકતોનો રિ-સરવે કરવા નિર્ણય લીધો છે. કુલ 4.57 લાખ મિલકતોમાંથી 39 હજાર મિલકતોનો રિ-સરવે કરાશે.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલ બારસિયાના જણાવ્યા મુજબ નવી વેરા પધ્ધતિ અમલમાં આવ્યા બાદ વેપાર-ઔદ્યોગિક મિલકતોમાં વેરો બમણો થયો છે. વેપારીઓને પડતી મુશ્કેલી અને રજૂઆતને ધ્યાને રાખીને રિ-સરવેનો નિર્ણય લેવાયો છે, પરંતુ કયારથી રિ-સરવે કરવામાં આવશે.તેની જાહેરાત હજુ કરાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...