• Gujarati News
  • National
  • રાવકી ગામે વિદ્યાર્થી માટે વિવિધ હરીફાઇ

રાવકી ગામે વિદ્યાર્થી માટે વિવિધ હરીફાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ઃ ઉડાન ફાઉન્ડેશન દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના યુવાનો, બાળકોના વિકાસ હેતુ 21 જાન્યુઆરી પાળ તથા રાવકી ગામે વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રતિયોગીતા યોજાશે. એકથી ત્રણ ક્રમ મેળવનાર સ્પર્ધકોને ઇનામ, પ્રમાણપત્ર અપાશે. બાપા સીતારામ ચોક તથા રાધે ચોકને જોડતા 40 ફૂટ મેઇન રોડ, ન્યૂ આકાશદીપ શેરીમાં એકસ્ટ્રા પ્રવૃત્તિ દરરોજ સાંજે 4 થી 7 વિનામૂલ્યે કરાય છે. કાર્યક્રમમાં રામલાલ ભાઇ શીંગાળા, ચિરાગભાઇ ખાચરીયા, અરવિંદભાઇ પરમાર વગેરે સહકાર આપશે.

અન્ય સમાચારો પણ છે...