તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયાના સમાચાર મળતા રાજકોટના સ્વામીનારાયણ મંદિર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયાના સમાચાર મળતા રાજકોટના સ્વામીનારાયણ મંદિર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયાના સમાચાર મળતા રાજકોટના સ્વામીનારાયણ મંદિર ખાતે હરિભક્તો ભારે ગમગીન થયા હતા. હરિભક્તો પોતાના અશ્રુ રોકી શક્યા નહોતા. } તસવીર: પ્રકાશ રાવરાણી, રવિ ગોંડલિયા

રાજકોટથી બસ ભરી-ભરીને હરિભક્તો સાળંગપુર જવા રવાના થયા હતા.

બાપા બ્રહ્મલીન થયાના મેસેજ મળતા ભક્તો મંદિર ખાતે એકઠા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો