તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સદગુરુ આશ્રમ દ્વારા નિ:શુલ્ક નેત્રનિદાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સદગુરુ આશ્રમ દ્વારા નિ:શુલ્ક નેત્રનિદાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સદગુરુ આશ્રમ દ્વારા નિ:શુલ્ક નેત્રનિદાનરણછોડદાસજીબાપુચેરિટેબલ હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક 40મો નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણનો કેમ્પ 14મી ઓગસ્ટના સવારે 9.30 થી 12.30 કલાકે રણછોડદાસજીબાપુ ચેરિટેબલ હોસ્પિટલ, સદ્દગુરુ આશ્રમ, કુવાડવા રોડ રાજકોટમાં યોજાશે. ફેકો મશીન વડે મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણિ બેસાડી અપાશે. દવા, ટીપાં, ચશ્માં, સારવાર, રહેવા, જમવા, નાસ્તો, ચા, પાણીની સુવિધા વિનામૂલ્યે અપાશે. સદગુરુ આશ્રમ દ્વારા ગરીબ દર્દીઓ માટે સમયાંતરે નેત્રનિદાન યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો