તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલનાથપરામાં ચોરી,

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેલનાથપરામાં ચોરી,

કલાકોમાં તસ્કર પકડાયો

ક્રાઇમરિપોર્ટર|રાજકોટ

વેલનાથપરાશેરી નં.2માં રહેતા અને કોલેજમાં સફાઇ કામદાર તરીકે કામ કરતા ચંપાબેન ભનુભાઇ કબીરાના ઘરનો દરવાજો તોડી કોઇ શખ્સ રૂ.9500ની રોકડ ચોરી નાસી ગયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. પોલીસ કમિશનર અને જેસીપીએ તાત્કાલિક આરોપીને ઝડપી લેવાની સૂચનાના પગલે પીએસઆઇ મારૂ અને સ્ટાફે તપાસ આદરી હતી. ચોરીમાં રમેશ જીવા વાળોદ સંડોવાયો હોવાની બાતમી મળતા પોલીસે તેને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો