તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ |ગંગેશ્વર મહાદેવ મંદિર ધર્મશાળા ટ્રસ્ટ દ્વારા 15મી ઓગસ્ટના બેડીપરા,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |ગંગેશ્વર મહાદેવ મંદિર ધર્મશાળા ટ્રસ્ટ દ્વારા 15મી ઓગસ્ટના બેડીપરા,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ગંગેશ્વર મહાદેવ મંદિર ધર્મશાળા ટ્રસ્ટ દ્વારા 15મી ઓગસ્ટના બેડીપરા, ગંગેશ્વર મહાદેવની બપોરે 3 કલાકે મંદિરેથી ભવ્ય શોભાયાત્રા વરણાગી સ્વરૂપે ફુલેકંુ નીકળશેે. ફુલેકું બેડીપરાથી નીકળી રણછોડનગર સોસાયટી, ગઢીયાનગર, આર્યનગર મેઇન રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, વગેરે સ્થળેથી નીકળશે. ફુલેકું સાંજે મંદિરે આવશે ત્યારે દીપમાળા, મહાદેવનું ષોડષોપચાર પૂજન અર્ચન કરાશે.

ગંગેશ્વર મહાદેવની 15મીએ વરણાગી, ફુલેકંુ નીકળશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો