તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રેેેલવે સ્ટેશન પર આતંકીઓ ઘૂસ્યા, પોલીસે ઝડપી પાડ્યા, અંતે મોકડ્રીલ હોવાની જાહેરાત કરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેેેલવે સ્ટેશન પર આતંકીઓ ઘૂસ્યા, પોલીસે ઝડપી પાડ્યા, અંતે મોકડ્રીલ હોવાની જાહેરાત કરાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ રેલવે સ્ટેશન પર શનિવારે આતંકી ઘૂસ્યાની માહિતી મળતા જંકશન પર પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા. અને જંકશન પર તમામ મુસાફરોના સામાનની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસને જોઈને આતંકીવાદીઓએ ભાગવાની કોશિષ કરી હતી. પરંતુ પોલીસે રેલવે સ્ટેશનને કોર્ડન કરી આતંકીને ઘેરી લેતા આતંકી ઝડપાઈ ગયો હતો. આતંકવાદીની બેગમાં તપાસ કરતા રિવોલ્વર મળી આવી હતી. પોલીસ બન્ને આતંકીને ઝડપી લીધા બાદ હવે શહેર પરથી ખતરો ટળ્યો હોવાની જાહેરાત કરી હતી. જો કે, સમગ્ર ઘટના બાદ આખી કવાયત મોકડ્રીલ હોવાનું જાહેર થતાં તંત્રે રાહતનો દમ લીધો હતો.

પોલીસે ઘેર્યો

ખતરો ટળ્યાની જાહેરાત

ઝડપાઈ ગયો

આતંકી ભાગ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો