• Gujarati News
  • National
  • ઓરી રૂબેલા રસીકરણ અંગે વાલીઓને માર્ગદર્શન અપાયું

ઓરી-રૂબેલા રસીકરણ અંગે વાલીઓને માર્ગદર્શન અપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : બાળકો ઓરી-રૂબેલા જેવા રોગના ભોગ ન બને તે માટે 16 જુલાઇથી ગુજરાત સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરાશે. આ અભિયાન હેઠળ વાલીઓને તેની પૂરતી જાણકારી આપવા માટે પાર્થ વિદ્યાલયમાં ડો.વિશાલભાઇ વાછાણી, ડો.જલ્પાબેન વાઘેલાના માર્ગદર્શન હેઠળ માહિતી સેમિનાર યોજાયો હતો. વાલીઓને 9 માસથી 15 વર્ષ સુધીના બાળકોને ઓરી-રૂબેલાનું રસીકરણ કરવા અપીલ કરાઇ હતી. 300 વાલીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...