• Gujarati News
  • National
  • જગન્નાથજીની રથયાત્રામાં જોડાવા વિક્રમ બોરીચાની અપીલ

જગન્નાથજીની રથયાત્રામાં જોડાવા વિક્રમ બોરીચાની અપીલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : જય જગન્નાથના નાદ સાથે રાજકોટમાં 14મી જુલાઇ અષાઢી બીજના ભવ્ય રથયાત્રા રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળશે. અખિલ ભારતીય યદુવંશી મહાસભા ગુજરાતના અધ્યક્ષ હેમંતભાઇ લોખીલની આગેવાનીમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે. ઉપપ્રમુખ વિક્રમભાઇ બોરીચાના જણાવ્યા મુજબ રથયાત્રા અતિ ભવ્ય બને તે માટે છેલ્લા એક માસથી તૈયારી કરવામાં આવી રહી છે. ધર્મેશ વાળા, પાર્થ જાદવ, મનીષ ચાવડા, નિર્મળભાઇ ડાંગર, અશ્વિનભાઇ કામ્બલીયા, જગદીશભાઇ ડાંગર ટીમ જોડાયાશે.

અન્ય સમાચારો પણ છે...