• Gujarati News
  • National
  • સન્માન | ચુંવાળિયા કોળી ઠાકોર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

સન્માન | ચુંવાળિયા કોળી ઠાકોર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ચુંવાળિયા કોળી (ઠાકોર) વિદ્યાર્થી ભુવન અને બોર્ડિંગ રાજકોટ દ્વારા 15 જુલાઇના અરવિંદભાઇ મણિયાર હોલમાં સવારે 8 થી 1 વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહ યોજાશે. ચુંવાળિયા કોળી ઠાકોર સમાજના 410 વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે. રોકડ રકમના દાતાઓના સહકારથી સમારોહ યોજાશે. મહંત રામદાસબાપુ, સાયનાથબાપુ, સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઇ ફતેપરા, કુંવરજીભાઇ બાવળિયા, પરસોત્તમભાઇ સાબરીયા વગેરે હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...