• Gujarati News
  • National
  • સંસ્મરણ | માધુભગતની સ્મૃતિમાં આજે સંતવાણીનો કાર્યક્રમ

સંસ્મરણ | માધુભગતની સ્મૃતિમાં આજે સંતવાણીનો કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સ્વ.માધુભાઇ માવજીભાઇ ચૌહાણ (માધુભગત)ની સ્મૃતિમાં 13 જુલાઇને શુક્રવારના સાંજે સંતવાણીનો કાર્યક્રમ 10/11 લક્ષ્મીવાડી ખાતે યોજાશે. જાણીતા સંતવાણીના કલાકારો ધૂન, ભજનની રમઝટ બોલાવશે. માધુભગતને યાદ કરવા અને સંતવાણીને માણવા માટે જાહેર જનતાને ચૌહાણ પરિવારે આમંત્રણ પાઠવવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...