તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૈયાધારમાં બે પરિવાર વચ્ચે ડખો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૈયાધારમાંરાધેશ્યામ ગૌશાળા પાસેના ઝૂંપડામાં રહેતા બે પરિવાર વચ્ચે મારમારી થઇ હતી. બનાવ અંગે ચંપાબેન વેલજીભાઇ વાજેલિયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેરામ પુના, લાખા જેરામ, બેબી જેરામના નામ આપ્યા હતા. સામાપક્ષે લાખાભાઇ જેરામભાઇ વાજેલિયાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે ચીકુડો, ચંપા, સજુના નામ આપ્યા હતા. અગાઉના ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યાનું બંને પક્ષે ફરિયાદમાં દર્શાવ્યું હતું. પોલીસે જેરામ વાજેલિયા અને લાખા જેરામની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...