તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | શિવાનંદમિશન દ્વારા ડેન્ટલ અને એક્યુપ્રેસર કેમ્પ 27મી સપ્ટેમ્બરના

રાજકોટ | શિવાનંદમિશન દ્વારા ડેન્ટલ અને એક્યુપ્રેસર કેમ્પ 27મી સપ્ટેમ્બરના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શિવાનંદમિશન દ્વારા ડેન્ટલ અને એક્યુપ્રેસર કેમ્પ 27મી સપ્ટેમ્બરના સવારે 9 થી 10 શિવાનંદ ભવન, 6/9 જંક્શન પ્લોટ ખાતે યોજાશે. દાંતના દર્દમાં સડો, પાયોરિયા, દાંતના દુ:ખાવામાં નિદાન કરી દવા અપાશે. જાલંધર બંધ વડે દાંત કાઢી અપાશે. એક્યુપ્રેસર કેમ્પમાં સંધિવા, કમર દર્દ, માથાનો દુ:ખાવો, જૂના હઠીલા રોગ, ડાયાબિટીસમાં સારવાર અપાશે. વડીલ કાર્યકર્તાઓ વ્યવસ્થા સંભાળશે.

આરોગ્ય | શિવાનંદ મિશન દ્વારા આજે ડેન્ટલ, એક્યુપ્રેસર કેમ્પ

અન્ય સમાચારો પણ છે...