તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ઉરીઆતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડતા મુસ્લિમ સમાજ દ્વારા

રાજકોટ | ઉરીઆતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડતા મુસ્લિમ સમાજ દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઉરીઆતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડતા મુસ્લિમ સમાજ દ્વારા 27મી સપ્ટેમ્બરના સવારે 11 કલાકે મૌન રેલીનું આયોજન કરાયું છે. રેલીના માધ્યમથી ભારતીય શહીદ થયેલા સૈનિકોને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવશે. મૌન રેલી સવારે 11 કલાકે સદર ચોકથી શરૂ થશે. જે હરીહર ચોક, ચૌધરી હાઇસ્કૂલ થઇ ક્લેક્ટર કચેરીએ જશે. જ્યા ક્લેક્ટરને આવેદનપત્ર પાઠવાશે. રેલીમાં યુસુફભાઇ કટારીયા, સોયબભાઇ વગેરે જોડાશે.

સામાિજક | મુસ્લિમ સમાજ દ્વારા આજે મૌન રેલીનું આયોજન

અન્ય સમાચારો પણ છે...