તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દિલ્હી રાજકોટ વચ્ચે 26 માર્ચથી વિમાન શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી-રાજકોટ વચ્ચે 26 માર્ચથી વિમાન શરૂ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર |રાજકોટ

એરઈન્ડિયા દ્વારા દિલ્હી-રાજકોટ-િદલ્હી વચ્ચે 26 માર્ચ રવિવારથી 168 ઈકોનોમિક બેઠક ક્ષમતાવાળી વિમાની સેવાનો આરંભ થશે. એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 493 પ્રતિદિન દિલ્હીથી સવારે 5-10 વાગ્યે ઉપડી સવારે 6.45 વાગ્યે સુરત પહોંચશે. જ્યાં 25 મિનિટના હોલ્ટ બાદ સવારે 7.10 વાગ્યે ઉપડી 7.55 વાગ્યે રાજકોટ પહોચશે અને રાજકોટથી 8.35 વાગ્યે ઉપડી 10.20 વાગ્યે દિલ્હી પહોંચશે. આમ રાજકોટ દિલ્હી વચ્ચેનું અંતર કાપતા માત્ર એક કલાક અને 45 મિનિટ લાગશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો