તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |લોહાણા સેવામંડળ ટ્રસ્ટ સંચાલિત કૃષ્ણ ચિકિત્સાલય, કનક રોડ, એસ.ટી.બસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |લોહાણા સેવામંડળ ટ્રસ્ટ સંચાલિત કૃષ્ણ ચિકિત્સાલય, કનક રોડ, એસ.ટી.બસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |લોહાણા સેવામંડળ ટ્રસ્ટ સંચાલિત કૃષ્ણ ચિકિત્સાલય, કનક રોડ, એસ.ટી.બસ સ્ટેશન પાછળ વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ જાહેર જનતાને અપાય છે. જેમાં દાતના દર્દ માટે સોમવારથી શનિવાર વિવિધ નિષ્ણાત તબીબોની સેવા સવારે 9 થી 10, સોમવારથી શનિવાર બપોરે 3 થી 4 તથા સાંજે 4 થી 5 અને શનિવારે સવારે 11 થી 12 વાંકા ચુંકાદાંત ધરાવતા અને જડબાને સંબંધિત દર્દમાં નિષ્ણાતો રાહતદરે નિદાન કરી આપશે.

આરોગ્ય | દાંતના વિવિધ રોગ સંબંધી નિષ્ણાત તબીબોની સેવા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો