તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગોપી ગીત પ્રેમલક્ષણ : વ્રજરાજકુમારજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોપી ગીત પ્રેમલક્ષણ : વ્રજરાજકુમારજી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રેમલક્ષણાભક્તિનું વિજ્ઞાનરૂપ એટલે ગોપીગીત. ગોપી પ્રેમ ભક્તિ. કૃષ્ણ માટે હૃદયમાં મુમુક્ષતા, નયનમાં ભાવુક્તાનો પ્રવાહ સહાય વહ્યા કરે ત્યારે ગોપીભાવના માર્ગોમાં પ્રવેશ શક્ય બને છે તેમ ઇશ્વરિયા ખાતે ચાલતી શ્રીકૃષ્ણ ચરિત્ર કથા મહોત્સવમાં આચાર્યપીઠેથી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ જણાવ્યું હતું.આપણા હૃદયમાં ક્યાંકને ક્યાંક ઘણા સંસ્મરણો, ધરબાયેલા પડ્યા છે. જે કથાના માધ્યમથી તાજા થાય છે. શ્રીમદ્દ ભાગવત ધ્યાનનું માધ્યમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો