તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ અને આઇસીસી ટેસ્ટ ક્રિકેટમાં નંબર 1નું સ્થાન રવીન્દ્ર જાડેજાએ પ્રાપ્ત કરતા રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા રવીન્દ્રના જડ્ડુસ રેસ્ટોરાં ખાતે જાડેજાના બહેન નયનાબા જાડેજાએ કેક કાપીને ભાઇની સફળતાને વધાવવા માટે અનોખી ઉજવણી કરી હતી.

જાડેજાની સિધ્ધીની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો