તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ |કસ્તુરબેનપરબતભાઇલાઠિયા (ઉ.વ.75)તે રમેશભાઇ લાઠિયાના માતા, મુંબઇવાળા ઉમેશભાઇ, અમિતભાઇના દાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |કસ્તુરબેનપરબતભાઇલાઠિયા (ઉ.વ.75)તે રમેશભાઇ લાઠિયાના માતા, મુંબઇવાળા ઉમેશભાઇ, અમિતભાઇના દાદીમાનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |કસ્તુરબેનપરબતભાઇલાઠિયા (ઉ.વ.75)તે રમેશભાઇ લાઠિયાના માતા, મુંબઇવાળા ઉમેશભાઇ, અમિતભાઇના દાદીમાનું તા. 21ના અવસાન થયું છે. બેસણું તા. 23ને ગુરુવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન મોચીનગર-6 શેરી નં-3, ગાંધીગ્રામ રાજકોટમાં રાખેલ છ.

સ્વ.મોહનભાઇજીવરાજભાઇપોબારૂતથા સ્વ.કંચનબેન મોહનભાઇ પોબારૂના પુત્ર હસમુખભાઇ જીવરાજભાઇ પોબારૂના ભત્રીજા, ભરતભાઇ, રાજુભાઇ, પ્રીતીબેનના નાનાભાઇ નિલેશભાઇ મોહનભાઇ પોબારૂનું અવસાન થયું છે. ઉઠમણું તા. 23ના તેમના નિવાસસ્થાન ભોમેશ્વર પ્લોટ, ખોડિયાર મંદિર સામે, જામનગર રોડ, દ્વારકેશ એપાર્ટમેન્ટ રાજકોટમાં રાખેલ છે.

હર્ષદરાયધીરજલાલકક્કડતે નિવૃત્ત પોસ્ટ કર્મચારી ટંકારાવાળા સ્વ.ધીરજલાલ ઠાકરશી કક્કડના પુત્ર, અમિતભાઇ, વિપુલભાઇના પિતા, ધ્રાંગધ્રા નિવાસી સ્વ.બુધાલાલ છગનલાલ હાલાણીના જમાઇનું તા. 21ના અવસાન થયું છે. ઉઠમણું તા. 23ના સાંજે 5 થી 6, ગીતાનગર ગાયત્રી મંદિર, પી.એન્ડ ટી કોલોની પાછળ રાખેલ છે. મોસાળપક્ષની સાદડી સાથે રાખેલ છે.

મઘરવાડાહાલરાજકોટડાહીબેન છગનભાઇ કોશિયા (ઉ.વ.106 પ્રજાપતિ)નું અવસાન થયું છે. બેસણું તા. 24ના સાંજે 4 થી 6, ગુર્જર પ્રજાપતિની વાડી નં-2, સંતકબીર રોડ રાજકોટમાં રાખેલ છે.

સ્વ.કિશનચંદપકમલમોટવાણીનાપુત્ર હરેશ કિશનચંદ મોટવાણીનું તા. 20ના અવસાન થયું છે. બેસણું (પગડી) તા. 22ના સાંજે 5.30 કલાકે તેમના નિવાસસ્થાન ‘શાંતિ નિવાસ’ એરપોર્ટ રોડ, શિવાજી પાર્ક-11, નરસિંહ મહેતા બગીચા સામે રાજકોટમાં રાખેલ છે.

કચ્છીલોહાણાસ્વ.દેવકાબેન,સ્વ.દેવચંદ કોરજી (ઠક્કર) મજેઠિયાના પુત્રવધૂ ગામ માતાજીના નેત્રાવાલા હાલ રાજકોટ નિવાસી દિનેશચંદ્ર (દામજીભાઇ) દેવચંદ (ઠક્કર) મજેઠિયાના પત્ની ચંદ્રિકાબેન (ઉ.વ.70)તે સ્વ.રતનબાઇ (બબલાબેન), સ્વ.જમનાદાસ મેઘજી કોઠારી (ગામ મોથાળા)ના પુત્રીનું તા. 21ના અવસાન થયું છે. તે હિતેશ, ભાવેશ, અ.સૌ.હેતલબેન પીયૂષભાઇ ચંદનના માતા, ઇલાબેન, સોનલબેનના સાસુજીની પ્રાર્થનાસભા તા. 23ના પુષ્કરધામ મંદિર, યુનિવર્સિટી રોડ રાજકોટમાં સાંજે 4 થી 6 રાખેલ છે.

મોરબીનાગલપરહાલરાજકોટ સ્વ.નારણદાસ અમરશીભાઇ ભગલાણીના પુત્ર, સ્વ.શાંતિલાલ ભગલાણીના નાનાભાઇ તથા હસમુખભાઇ, મુકેશભાઇ, દીપકભાઇના પિતા કનુભાઇ નારણભાઇ ભગલાણી (ઉ.વ.73)નું રાજકોટ ખાતે અવસાન થયું છે. ઉઠમણું તા. 23ના મનપા હુડકો કવાર્ટર કોમ્યુનિટી હોલ, આર.ટી.ઓ. ઓફિસ પાછળ રાજકોટમાં રાખેલ છે.

ચા.મ.મો.બ્રાહ્મણમૂળદેરાળાહાલ રાજકોટ મગનલાલ દયારામ મેતા (ઉ.વ.96)તે સ્વ.બેચરભાઇ, સ્વ.નરભેરામભાઇ, સ્વ.હિરાબેન દવેના ભાઇ, સ્વ.ધીરજલાલ, ગિરીશભાઇ, દમયંતીબેન ત્રિવેદીના પિતા, નિતેસ, વિમલ, તુષાર, ધારાબેન જોષી, રાધિકાબેન ત્રિવેદી, નિધીબેનના દાદા, વીરવાવ વાળા સ્વ.દેવશંકર મયારામ દવેના જમાઇ તા. 21ના અવસાન પામેલ છે. બેસણું-ઉઠમણું તા. 23ના ચા.મ.મો.બ્રાહ્મણ, ગુલાબવાડી, 1-મિલપરા રાજકોટમાં સાંજે 5 કલાકે રાખેલ છે.

બાદલપરાનિવાસી હાલ રાજકોટમગનભાઇ મોહનભાઇ પાટણવાડિયા (ઉ.વ.75)તે રમેશભાઇ, સ્વ.મહેશભાઇ, સ્વ.કિશોરભાઇના પિતાનું તા. 21ના અવસાન થયું છે. બેસણું તા. 23ના સાંજે 4 થી 6 રમેશભાઇના નિવાસસ્થાન શ્રી મહાકાળી કૃપા, જલારામ સોસાયટી, મવડી પ્લોટ રાજકોટમાં રાખેલ છે.

મોઢત્રિવેદીબ્રાહ્મણગં.સ્વ.હિરાબેન મનહરલાલ વ્યાસ (ઉ.વ.86)નું તા. 21ના અવસાન થયું છે. તે અ.નિ.મનહરલાલ ડી.વ્યાસના પત્ની, અ.નિ.અશોકભાઇના માતા, ગૌરવના દાદીમાની પ્રાર્થનાસભા તા. 24ના સાંજે 4.30 થી 6 સદ્દગુરુનગર રૂડા-2 સામે, યુનિવર્સિટી રોડ, મંગલેશ્વર મહાદેવ મંદિરે રાખેલ છે.

ધોબીજયોતીબેનતેઅમૃતલાલ છગનલાલ વાજાના પત્ની, ગિરીશભાઇ, દિપકભાઇ, અજયભાઇ, પરેશભાઇના માતા, પારસ, નીખીલના દાદા તથા માંગરોળ સ્વ.દેવાભાઇ નરશીભાઇ પરમારના પુત્રી, રાજકોટ દયાળભાઇ દેવજીભાઇ પરમારના મોટાબહેન, જૂનાગઢ અનીલભાઇ કાંતિભાઇ વાજા, રાજેશભાઇના કાકીનું તા. 20ના અવસાન થયું છે. ઉઠમણું તા. 23ના સાંજે 5 થી 6 ધોબી સમાજ, અટીકાની વાડી રાજકોટમાં રાખેલ છે.

ગુ.મ.કડિયાદરજીબાબુભાઇમાધવજીભાઇ રાઠોડ પીપળવાવાળા (ઉ.વ.72)નું અવસાન થયું છે. તે અશોકભાઇના પિતાનું બેસણું તા. 23ના સાંગણવા ચોક, વાડીમાં સાંજે 5 થી 6 રાખેલ છે.

રસીકલાલમણીલાલઉનડકટ(ઉ.વ.70)તે સ્વ.પરસોત્તમ ગોવિંદજી ગદાના જમાઇ, મોહન લાલ, જગદીશના બનેવીનુંતા. 18ના અવસાન થયું છે. બેસણું તા. 23ના રોજ મોહનભાઇ ગદાના નિવાસસ્થાન શિવમ મીરાનગર શેરી નં-1, રૈયા ચોક પાસે, મનપા ગાર્ડનની સામે રાખેલ છે.

હનુમાનખીજડીયાહાલરાજકોટ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ કુસુમબેન રમણીકલાલ પંડ્યા (ઉ.વ.78)તે જયેશભાઇ (ખંભાળીયા નિવાસી ), હરેશભાઇ, સંજય ભાઇ, ભાવેશભાઇના માતા તા. 21ના અવસાન પામેલ છે. બેસણું તા. 23ના બપોરે 3 થી 5 ઘંટેશ્વર મહાદેવ મંદિર, એસઆરપી કેમ્પ, જામનગર રોડ રાજકોટમાં રાખેલ છે.

મોરબી|ખાખરેચીવાળાસ્વ.રતિલાલત્રિભોવનદાસકારીયાના પત્ની શારદાબેન (ઉ.વ.86)તે હરેશભાઇના માતા, મયુરના દાદીમા, સ્વ.ચીમનભાઇ પૂજારા, જમનાદાસ, સ્વ.જયંતીભાઇ, કૃષ્ણકુમાર પૂજારાના બહેનનું તા. 21ના અવસાન થયું છે. ઉઠમણું તા. 23ના સાંજે 5.30 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મોરબીમાં રાખેલ છે.

ગોંડલ|ઔદિચ્યખરેડીસમવાય બ્રાહ્મણ રમેશચંદ્ર (ભીખુભાઇ) પ્રભાશંકર વ્યાસ તે સ્વ. પ્રભાશંકર એ. વ્યાસ ના પુત્ર, અતુલભાઈના પિતા, નેહિલના દાદા, સીમાબેન કમલેશભાઈ ભટ્ટ, દિપ્તીબેન અમિતભાઇ જોશી, ભાવિષા કલ્પેશભાઈ મહેતા તથા પૂજા ભાવિકભાઈ ભટ્ટના પિતા નું તા. 21 ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. 23 ગુરુવાર સાંજે 5 થી 6 દરમિયાન , નિવાસ સ્થાન 16/7, ભોજરાજપરા , બાપાસીતારામ મઢુલી સામે ગોંડલ ખાતે રાખેલ છે.

અનંતરાયરતિલાલજોગીતેઓ પંકજભાઈ, મેહુલભાઈ, પારુલબેન, યોગીતાબેનના પિતાનું તા. 21 ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.23 ગુરુવાર સાંજે 5 થી 6 દરમિયાન બ્રહ્મક્ષત્રિયની વાડી, ગોંડલ ખાતે રાખેલ છે.

ભીખુભાઇવશરામભાઈહણસોરા(ભગત)ઉ.67 તે હરેશભાઇ, પ્રવીણભાઈ, રમેશભાઈ, સ્વ.પ્રફુલભાઈ ના ભાઈ નું તા.20 ના રોજ આદિપુર મુકામે અવસાન થયેલ છે. બેશણું: 23 ને ગુરુવારે સાંજે 4 થી 6, લુહાર જ્ઞાતિ ની વાડી 15, સ્ટેશન પ્લોટ ગોંડલ મુકામે રાખેલ છે.

ચરખડી|નરેન્દ્રભાઈકરમશીભાઈવોરા (ઉ.વ.58) તે પ્રવીણભાઈ ના નાનાભાઈ તથા કિશોરભાઈ ના મોટાભાઈ તથા અમિતભાઇ ના પિતાશ્રી નું તા: 21/3/2017 ને મંગળવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

દેવચડી|ગુર્જરસુથારચીમનભાઈદયાળજીભાઈ પીલોજપરા ના ધર્મપત્ની અનસૂયાબેન(ઉ.વ. 63) તે સુનિલભાઈ તથા રાજેશભાઇ ના માતુશ્રી તથા સ્વ.અમૃતભાઈ અને સ્વ.ત્રંબકભાઈ ના નાનાભાઈ ના ધર્મપત્ની નું તા : 20ના રોજ રામચરણ પામેલ છે. બેસણું તા : 23ને ગુરુવાર ના રોજ સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન મુ. દેવચડી ખાતે રાખેલ છે.

ત્રાકુડા|નરોતમભાઈકાનજીભાઇપાડલીયા(ઉ.વ.70) તે અનિલભાઈ તથા સંજયભાઇ પિતાનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા. 23 ગુરુવાર બપોરે 3 થી 6 કલાકે ગુંદાળા રોડ, રામકૃષ્ણનગર, પટેલ કાર વાળી શેરી, ગોંડલ ખાતે નિવાસ સ્થાને રાખેલ છે. તા.24 શુક્રવાર સવારે 8 થી 11 કલાકે કડવાં પટેલ સમાજ ત્રાકુડા ખાતે રાખેલ છે.

સુરેન્દ્રનગર|મૂળરાજકોટહાલસુરેન્દ્રનગર દામિનીબેન કિશનભાઇ મહેતા (ઉ.વ.76)તે કિશનભાઇ દલપતરામ મહેતાના પત્ની, કમલેશભાઇ મહેતા (અધિક મદદનીશ ઇજનેર નર્મદા નિગમ સુરેન્દ્રનગર), નીતાબેન, જાગૃતિબેન, ઇલાબેન, જીજ્ઞાસાબેનના માતા, દિપકભાઇ શુક્લ, યોગેશભાઇ જાની, સંજયભાઇ ભટ્ટ, પરેશભાઇ ત્રિવેદી (જેતપુર)ના સાસુનું તા. 20ના સુરેન્દ્રનગર ખાતે અવસાન થયું છે. બેસણું તા. 22ના પ્રજાપતિ જ્ઞાતિની વાડી, પ્રજાપતિ પાર્ક, આશાપુરા માતાજીના મંદિર પાસે, દુધરેજ રોડ સાંજે 4 થી 6 સુરેન્દ્રનગરમાં.

પોરબંદર|લાખાણીરતિલાલકુરજીભાઈ(ઉ.વ.83) તે નરેશભાઈ, હિતેષભાઈ, ઈલાબેન (જૂનાગઢ), પ્રવિણાબેન (મોરબી), ઉર્મિલાબેન (વેરાવળ), જયશ્રીબેન (રાજકોટ)ના પિતા, કરશનજી જીણભાઈ પોપટ (પંચાળાવાળા)ના જમાઈનું તા.20નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી (ભાઈ-બહેનોની સાથે) તા.22નાં સાંજે 4:15 થી 4:45, લોહાણા મહાજનવાડી પ્રાર્થના હોલ, પોરબંદર ખાતે રાખી છે.

વેરાવળ|ઘોળકીયાકાંતાબેનભગવતીપ્રસાદ(ઉ.વ.82) તે સોની દિલીપભાઇ, જયેન્દ્રભાઇ (જગુભાઇ)નાં માતાનું તા.20નાં અવસાન થયું છે.

બ્રાહમણજોષીભાણજીભાઇનથુભાઇ (ઉ.વ.91) તે મહેશભાઇના પિતા, મહેતાભાઇ પાનવાળાના મામાનું તા.21નાં અવસાન થયું છે. બેસણું તા.23નાં સાંજે 4 કલાકે, અમરનાથ મહાદેવ મંદિર, મહિલા કોલેજ સામે વેરાવળ ખાતે રાખ્યું છે.

જૂનાગઢ|સાવલીયાશાંતાબેન(ઉ.વ.75)તે સ્વ.દેવશીભાઇનાં પત્ની, વિનોદભાઇ, કિરીટભાઇનાં માતાનું તા.21નાં અવસાન થયું છે. બેસણું તા.23નાં સાંજે 5 થી 6, લેઉવા પટેલ સમાજ, જોષીપુરા, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

ઘાડીયાચતુરભાઇદેવજીભાઇ(મૂળ ડેરી પીપળીયા, હાલ જૂનાગઢ) તે જયસુખભાઇ, મનિષભાઇનાં પિતાનું તા.21નાં અવસાન થયું છે. બેસણું તા.23નાં સાંજે 4 થી 6, નહેરૂપાર્ક સોસાયટી, કોમ્યુનિટી હોલમાં, બસસ્ટેન્ડ પાછળ, જૂનાગઢ ખાતે રાખ્યું છે. તેમજ તા.24નાં તેમના નિવાસસ્થાન, ડેરી પીપળીયા ખાતે રાખ્યું છે.

ભીંડીલાભુબેનમોહનલાલતે નવલભાઇ, પ્રદિપભાઇનાં માતા, પ્રતાપભાઈ પાલા (બોરવાવ વાળા)ના બહેનનું તા.21નાં અવસાન થયું છે. બેસણુ તા.23નાં સાંજે 4:00 થી 6:00, માંગનાથ મંદિર, માંગનાથની કમાન, વસાવડા ખડકી, જુનાગઢ ખાતે રાખ્યું છે.

તાલાલા|ગઢિયાજગદિશકુમારએન.(ઉ.વ.62) તે સ્વ.ઠા.જમનાદાસ જે.રાજાનાં જમાઇ, લલીતભાઇ, જગદિશભાઇ, હેમેન્દ્રભાઇ (રાજકોટ), વિરૂભાઇનાં બનેવીનું તા.17નાં અવસાન થયું છે. બેસણું તા.23નાં સાંજે 4 થી 6, લોહાણા મહાજન વાડી, તાલાલા ખાતે રાખ્યું છે.

જામનગર|સમસ્તવાલ્મીકીસમાજનાનેતા નરામજીભાઇ છગનભાઇ સોલંકીનું તા. 20ના અવસાન થયું છે.

શ્રીગૌડમેતડવાડબ્રાહ્મણભાવનાબેન (લુહાર ગોર, ઉ.વ.65) તે નૌતમલાલ વિશ્વનાથના પત્ની તે દિવ્યાબેન (કુતીયાણા), સ્મીતાબેન, તૃપ્તીબેન, વિશાલના માતા તથા લાભશંકરભાઇના ભાભી તે કનુભાઇ હરીશંકર દિક્ષીત (ગોકરણવાળા)ના બહેનનું તા. 21ના અવસાન થયંુ છે. સદ્દગતનું ઉઠમણું તા. 23ના સાંજના 6 થી 6.30 વાગ્યે વૈજનાથ મંદિર, હવાઇચોક, જામનગરમાં રાખ્યું છે.

ગિરનારાબ્રાહ્મણપારૂલબેનરશ્મિકાંત ભટ્ટ તે સ્વ. કોકીલાબેન ભટ્ટના પુત્રી તથા કૌશિકભાઇના બહેનનું તા. 20ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. 23ના સાંજે 5 થી 5.30 વાગ્યે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કેવી રોડ, જામનગરમાં રાખવામાં આવી છે.

હેમશંકરવિરેશ્વરજોશી(ઉ.વ.82, નિવૃત જીઇબી કર્મચારી) તે રાજેન્દ્રના પિતા તથા મુકતાબેન, સ્વ. વૃજલાલ, સ્વ. છગનભાઇના નાનાભાઇ તે સ્વ.કાંન્તીભાઇના મોટાભાઇ તે સ્વ. કિશોરભાઇ પંડયા, મહેશભાઇ પંડયા, રાજેન્દ્રભાઇ પંડયાના બનેવીનું તા. 20ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા. 23ના સાંજે 5 થી 5.30 વાગ્યે ભાઇઓ તથા બહેનેા માટે વૈજનાથ મહાદેવ મંદિર, હવાઇચોક, જામનગરમાં રાખેલ છે.

જોડિયા|પ્રવિણાબેનમધુસુદન(ઉ.વ.43)તે સુખડીયા પ્રભુદાસ બાલાચંદ માંડલીયાના પુત્રવધુ તે રમણીકભાઇ ન્યાલચંદ કાલાવડીયાના દિકરીનું તા. 19ના અવસાન થયું છે. ઉતરક્રિયા તા. 25ના જૈન ઉપાશ્રય, જૈન દેરાશરની બાજુમાં, જોડિયામાં રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો