તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધોરણ 12 સાયન્સની ઉત્તરવહી ચકાસણીમાં રાજકોટ જવું પડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરણ 12 સાયન્સની ઉત્તરવહી ચકાસણીમાં રાજકોટ જવું પડશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ ફિઝીક્સ, કેમેસ્ટ્રીની ઉત્તરવહીઓની ચકાસણી વલ્લભીપુર ખાતે થશે

એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર | 21 માર્ચ

બોર્ડદ્વારા લેવાઇ રહેલી ધો.10 અને ધો.12ની પરીક્ષાની સાથોસાથ ઉત્તરવહી ચકાસણી માટે આયોજન હાથ ધરાઇ રહ્યાં છે

અંગે મળેલી માહિતી મુજબ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં હવે ઉત્તરવહી ચકાસણીના �ઓર્ડર વિષય નિષ્ણાત શિક્ષકોને મળવા લાગ્યા છે જે મુજબ ગણિતના પ્રશ્નપત્રની જવાબવહીની ચકાસણી માટે કરણસિંહજી હાઇસ્કૂલ, રાજકોટ કેન્દ્ર છે જ્યારે રીતે બાયોલોજી (જીવવિજ્ઞાન)ની ઉત્તરવહી ચકાસણી માટે બારદાનવાલા ગર્લ્સ હાઇસ્કૂલ, રાજકોટ ખાતે જવું પડશે. સાયન્સના અન્ય વિષયો માટે જવાબવહીની ચકાસણીની વ્યવસ્થા ભાવનગર જિલ્લા ખાતે રાખવામાં આવી છે. જેમાં કેમેસ્ટ્રી (રસાયણવિજ્ઞાન)ની ઉત્તરવહીની ચકાસણી સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, વલ્લભીપુર ખાતે થશે. તો ફિઝીક્સ (ભૌતિક વિજ્ઞાન)ની ઉત્તરવહીની ચકાસણી ગંભીરસિંહજી હાઇસ્કૂલ, વલ્લભીપુર ખાતે રાખવામાં આવી છે. જ્યારે આંકડાશાસ્ત્રની ઉત્તરવહી�ઓની ચકાસણી એમ.કે.જમોડ હાઇસ્કૂલ, ભાવનગર ખાતે અને નામાની ઉત્તરવહીની ચકાસણી પાલિતાણા હાઇસ્કૂલ, પાલીતાણા ખાતે થશે.

સા.પ્ર.માં બે વિષયના કેન્દ્ર જાહેર થયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો