તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | સાહિત્યરસિકો, કવિઓની બુધસભાની બેઠક 22 માર્ચને બુધવારે સાંજે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સાહિત્યરસિકો, કવિઓની બુધસભાની બેઠક 22 માર્ચને બુધવારે સાંજે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સાહિત્યરસિકો, કવિઓની બુધસભાની બેઠક 22 માર્ચને બુધવારે સાંજે 6 કલાકે મનહર પ્લોટ, રાષ્ટ્રીય શાળામાં મળશે. સાહિત્યક્ષેત્રે રસ ધરાવતા અને કવિઓની રચના કરી શકતા અને સાહિત્યના કસબીઓ સભામાં પોતાની કૃતિ રજૂ કરશે. રાષ્ટ્રીયશાળામાં છેલ્લા ઘણા સમયથી બુધસભાની બેઠક યોજાય છે. જેમાં મોટી સંખ્યમાં કવિઓ, સાહિત્યકારો ઉપસ્થિત રહી પોતાની કૃતિઓ રજૂ કરે છે.

સાહિત્ય | સાહિત્ય, કવિ મિત્રો માટે બુધસભાની બેઠકનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો