તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | ગાયત્રીશક્તિપીઠ યુવા સ્વાધ્યાય કેન્દ્ર રાજકોટ શાખા દ્વારા 22

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ગાયત્રીશક્તિપીઠ યુવા સ્વાધ્યાય કેન્દ્ર રાજકોટ શાખા દ્વારા 22

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ગાયત્રીશક્તિપીઠ યુવા સ્વાધ્યાય કેન્દ્ર રાજકોટ શાખા દ્વારા 22 માર્ચના રાતે 9 થી 10 ગાયત્રી સ્વાધ્યાયનો કાર્યક્રમ, ગાયત્રી શક્તિપીઠ, 7-વૈશાલીનગર, રૈયારોડ ખાતે યોજાશે. ઉપરાંત 23 માર્ચને ગુરુવારે રાતે 9 થી 11 મહેશભાઇ તન્નાને ત્યાં, જય 1-હસનવાડી મેઇન રોડ, બંધ શેરીમાં ઉપરોક્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગાયત્રી સ્વાધ્યાય પરિવાર આયોજિત કાર્યક્રમમાં ભાવિકોએ ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

ધાર્મિક | ગાયત્રી શક્તિપીઠ દ્વારા ગાયત્રી સ્વાધ્યાયનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો