તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટજિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા નિર્મિત સરગમ ક્લબ સંચાલિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | રાજકોટજિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા નિર્મિત સરગમ ક્લબ સંચાલિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટજિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા નિર્મિત સરગમ ક્લબ સંચાલિત ઇવનિંગ પોસ્ટ પાર્કના સિનિયર સિટિઝન સભ્યો માટે 23 માર્ચના સાંજે 6 કલાકે ઇવનિંગ પોસ્ટ, ચૌધરી હાઇસ્કૂલ પાસે ‘સંગીતની મહેફિલ’ શીર્ષક હેઠળ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યોજાશે. જનકલા મંચના રજનીકાંત જોષી અને સાથી કલાકારો ગીતોની પ્રસ્તુતિ કરશે. સભ્યોએ પોતાના આઇકાર્ડ સાથે પ્રવેશ કરવા પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવ્યું છે.

મનોરંજન | ઇવનિંગ પોસ્ટ પાર્કમાં ગુરુવારે ગીત સંગીત યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો