• Gujarati News
  • National
  • રાજકોટ | સૌરાષ્ટ્રહાઇસ્કૂલના એનસીસી યુનિટ દ્વારા 7 દિવસીય કેમ્પ રતનપર

રાજકોટ | સૌરાષ્ટ્રહાઇસ્કૂલના એનસીસી યુનિટ દ્વારા 7 દિવસીય કેમ્પ રતનપર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્રહાઇસ્કૂલના એનસીસી યુનિટ દ્વારા 7 દિવસીય કેમ્પ રતનપર મુકામે યોજવામાં આવ્યો હતો. શિબિરાર્થીઓએ રચનાત્મક અને ધ્યાન યોગ, જૂન ચર્ચા સહિતની પ્રવૃત્તિઓ કરી હતી અને પોતાની આંતરીક શક્તિઓને જાણી હતી. રામ મંદિર, રતનપર મહેશ્વરી વૃધ્ધાશ્રમમાં શ્રમ કાર્ય કરાયું હતું. આચાર્ય બી.કે.સુમકીયા, મનીષભાઇ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર હાઇસ્કૂલના એનસીસી યુનિટ માટે યોજાયો કેમ્પ

અન્ય સમાચારો પણ છે...