• Gujarati News
  • National
  • રોડ નેટવર્ક મળશે,ગરીબો માટે આવાસો પણ હશે

રોડ નેટવર્ક મળશે,ગરીબો માટે આવાસો પણ હશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોડ નેટવર્ક મળશે,ગરીબો માટે આવાસો પણ હશે
રૈયા ટીપી સ્કીમ 32થી રાજકોટને અનેક ફાયદાઓ થશે. આ સ્કીમ થકી રોડ નેટવર્ક મળશે. લગભગ 1 માસમાં મંજૂરી મળી જશે.વધુમાં 1500 થી 2000 કરોડની જમીન મળશે. રિઝર્વેશન એરિયામાં કન્વર્ઝેશન સેન્ટર હશે,કોમર્શિયલ બિલ્ડિંગ તેમજ રેસિડેન્સ એરિયા પણ સમાવિષ્ટ થશે.ટીપી રોડનો એરિયા 5.1 લાખ સ્કેવર મીટર હશે તો રિઝર્વેશન એરિયા 9.95 લાખ સ્કેવર મીટર રહેશે.ટીપી રોડમાં 15.23 ટકા અને રિઝર્વેશનમાં 29.30 ટકા કપાત હશે. બંછાનીધિ પાની, કમિશનર, રાજકોટ મનપા

અન્ય સમાચારો પણ છે...