તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | શહેર પોલીસ દ્વારા જુદા જુદા બે સ્થળે જુગારના

રાજકોટ | શહેર પોલીસ દ્વારા જુદા જુદા બે સ્થળે જુગારના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શહેર પોલીસ દ્વારા જુદા જુદા બે સ્થળે જુગારના દરોડા પાડી 13 જુગારીને ઝડપી લઇ કાર્યવાહી કરી છે. આજી ડેમ વિસ્તારમાં માલધારી ફાટક પાસે સોલાર ટેકનો કાસ્ટ નામના કારખાનાની ઓરડીમાં જુગાર રમતા મહેશ પરમાર, દીપક વાઘેલા, પીન્ટુ પાઠક, ઉપેન્દ્ર રાજભર, સુરજ મંડલ, શ્રીકાંત બનિયા, ગોપાલ કુશવાહા અને ધર્મેન્દ્ર ચેતરામને રોકડા રૂ.1600 સાથે પકડી પાડ્યા હતા. બીજા દરોડામાં વાલ્મીકિવાસ-2માં જુગાર રમતા સંગેશ ઘાવરી, અનિલ વાઘેલા, જીજ્ઞેશ ઝાલા, રોહિલ નારોલા અને અશોક નરશી ગોહિલને રોકડા રૂ.3080 સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...