તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગીતા વિદ્યાલય દ્વારા વિતરીત કરાઇ નિ:શુલ્ક છાશ

ગીતા વિદ્યાલય દ્વારા વિતરીત કરાઇ નિ:શુલ્ક છાશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ઉનાળુ છાશ વિતરણનો રામનવમીથી પ્રારંભ કરાયો હતો. ઉનાળા દરમિયાન સતત ત્રણ માસ સુધી દરરોજ 300 પરિવારોને છાશ આપવામાં આવી હતી. કૃષ્ણકુમાર મહેતાના જણાવ્યા મુજબ ત્રણ માસ દરમિયાન કુલ 27 હજાર લિટર છાશ વિનામૂલ્યે આપવામાં આવી હતી. હરિચરણદાસજી મહારાજ, સ્વામી અધ્યાત્મનંદજી વગેરે સંતોએ આશિષ પાઠવ્યા હતા. મહાવીરભાઇ, અનીલભાઇ રાવલ, કિશોરભાઇ ઓઝા, હસમુખભાઇ હિન્ડોચા વગેરેએ સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...